Saputara

સાપુતારા એ એક ગિરિમથક છે જે સહ્યાદ્રી અથવા પશ્ચિમ ઘાટમાં સ્થિત છે. સાપુતારા શહેર એ ગુજરાતના ડાંગ જિલ્લાનો એક ભાગ છે. સાપુતારા એક પર્યટક સ્થળ છે

ખાસ કરીને લોકો ગર્મી ના સમયગાળા દરમિયાન આ ગિરિમથક એટલે કે આ જગ્યા પર ફરવા માટે મોટી સંખ્યા માં આવતા હોય છે

Leave a comment

Design a site like this with WordPress.com
Get started