ઉતરે ઈડરિયો ગઢ ભલો,દખ્ખણે દરિયાની અમીરાત,ખમીર જેનુ ખણખણે,એ છે ધમધમતુ ગુજરાત. ગુજરાત સ્થાપના દિવસ નીહાર્દિક શુભકામનાઓ….. જય જય ગરવી ગુજરાત ગુજરાત અને મહારાષ્ટ્રના અલગ થવાની એ કહાણી જેમાં અનેકે જીવ ગુમાવ્યાં હતાં ગુજરાતનો સ્થાપના દિવસ 1 મે, 1960ના દિવસને ગુજરાતના સ્થાપનાદિવસના રૂપમાં ઉજવવામાં આવે છે. આ દિવસે બૃહદમુંબઈ રાજ્યમાંથી ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ થયાં હતાં.Continue reading “ગુજરાત સ્થાપના દિવસ :”