વૌઠાનો મેળો

વૌઠાનો મેળો : વૌઠાનો મેળો  ગુજરાતમાં ભરાતા લોકમેળાઓમાં એક મહત્વનો મેળો છે. વૌઠા અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના તથા ખેડા જિલ્લાના માતર તાલુકાની સરહદ પર આવેલું છે. વૌઠાનો મેળો અમદાવાદ જિલ્લામાં ભરાતા મેળામાં સૌથી મોટો મેળો છે. વૌઠા ગામે વૌઠાનો મેળો ભરાય છે. મેળાનું સ્થળ સપ્તસંગમ સાત નદીઓનાં સંગમ તરીકે પવિત્ર તીર્થ મનાય છે .હકીકતમાં તો વૌઠા આગળ માત્ર સાબરમતી અને વાત્રક નદી જ મળે છે.  આ બેContinue reading “વૌઠાનો મેળો”

Design a site like this with WordPress.com
Get started